પ્રાર્થના સભા
સ્વ. દયાનંદ શામજીભાઇ સેંઘાણી
ઉંમર : ૭૪
ગામ: લુડવા
હાલે: ડોંબિવલી
તેઓ રંજનબેન દયાનંદ સેંઘાણી ના પતિ,
સ્વ. શામજીભાઈ રૈયા સેંઘાણી ના પુત્ર,
નિરવ તથા સ્વ. કુ. નમ્રતાબેન ના પિતા
કાંતિભાઈ, સ્વ.જગદીશભાઈ, સ્વ.ચંચલબેન, સ્વ.પ્રેમિલાબેન,
સ્વ.સવિતાબેન, નીતિનભાઈ ના ભાઈ,
કિંજલબેન ના સસરા,
સ્માહી, ત્વિશા ના દાદા
મયુર, સ્વ. કરણ , વિધિબેન, શ્રેહાબેન, નેહાબેન, પંકજભાઈ ના મોટા પપ્પા
સ્વ. મણિલાલ ધનજી રામાણી ના જમાઈ
ગામ: હરિપુરા કંપા, હિંમતનગર
તે તારીખ 30.0૮.24 ના શુક્વાર સવારે ૪:૦૦ કલાકે રામસરણ પામ્યા છે
તેમની પ્રાર્થના સભા
તા.01.09.24 ,રવિવાર ના બપોરના 3.30 થી 5 કલાકે
પાટીદાર ભવન વેંકટેશ પેટ્રોલ પંપ ની પાછળ ડોમ્બીવલી ઇસ્ટ
સંપર્ક :-
મયુર સેંઘાણી
8286611611
નીતિન સેંઘાણી
9324574322